સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઈન્ડિગોનો પાયલોટ બન્યો

surat news

સુરતના મહુવાના દેદવાસણના આદિવાસી યુવાને ઈન્ડિગો એરલાઈન્સમાં કોમર્શીયલ પાયલોટ બની નવો કિર્તીમાન સ્થાપિત કર્યો.