બજરંગ દળના ગુંડાઓએ બર્થ ડે પાર્ટીમાં ઘૂસી મુસ્લિમ યુવકોને ફટકાર્યા!

Bajrang Dal workers create havoc

Minority News: બજરંગ દળના ગુંડાઓએ નર્સિંગની વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં દાદાગીરીથી ઘૂસી મુસ્લિમ વિદ્યાર્થીઓને માર માર્યો!

ભેંસનું માંસ લઈને જતા મુસ્લિમને ટોળાએ ગૌતસ્કર સમજી માર્યો!

Minority News

Minority News: મુસ્લિમ શખ્સ બાઈક પર ભેંસનું માંસ લઈ જઈ રહ્યો હતો. ટોળાએ તેને ગૌતસ્કર સમજી હુમલો કર્યો!

નીતિશકુમારે જેનો હિજાબ ખેંચ્યો હતો તે મહિલા નોકરી નહીં કરે

Minority News hijab bihar

Minority News: નીતિશકુમારે જે મુસ્લિમ ડોક્ટરનો હિજાબ ખેંચ્યો હતો, તેણે સરકારી નોકરી જોઈન કરવાનો ઈનકાર કરી દીધો છે.

પહેલાં ગુપ્તાંગ તપાસ્યું, ‘મુસ્લિમ’ હોવાનો ખ્યાલ આવતા હત્યા કરી!

Muslim youth killed

Minority News: ટોળાંએ ફેરિયાનું ગુપ્તાંગ ચેક કર્યું. મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતા જ માર મારી-મારીને હત્યા કરી!

મુસ્લિમ યુવકોને ઢોર માર મારી ‘જયશ્રી રામ’ બોલવા મજબૂર કર્યા?

drummers attacked changa jamnagar

ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.