મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ
આણંદ જિલ્લાના મીતલી ગામમાં મહિના પહેલા અનુ.જાતિ સમાજના લોકોના પીવાના પાણીના એક માત્ર કૂવામાં જાતિવાદી ગુંડાઓ દ્વારા મળ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે 100થી પણ વધુ પરિવારો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક ધારાસભ્યથી લઈને અન્ય નેતાઓ આ મામલે મીતલીમાં પહોંચી ગયા હતા. આ મામલે … Read more