નેતા-અધિકારીઓ, બિઝનેસમેનની ત્રિપુટી જૂનાગઢને લૂંટે છે: જિગ્નેશ મેવાણી

junagadh statement for jignesh mevani

જૂનાગઢમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્વાભિમાન સંમેલન યોજી તંત્રના ભ્રષ્ટાચાર અને રાજકોટ પોલીસની દમનકારી નીતિ વિરુદ્ધ ૧૪મી એપ્રિલે મહાસંમેલનની ચેતવણી આપી છે.

ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’

Jignesh Mevani say on the Una case verdict

ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.

મેવાણીએ કહ્યું, ‘હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તે કાઢી નાખે!’

Jignesh Mevani support Hitendra Peethadia

કોંગ્રેસ SC મોરચા પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં જિગ્નેશ મેવાણીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને શું ચેતવણી આપી?

‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’

Gujarat danta news

Adivasi News: બનાસકાંઠાના પાડલીયામાં આદિવાસીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમક.

‘IAS-IPS દારૂ-ડ્રગ્સ-જુગારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે’

Jignesh Mevani drugs gambling

Jignesh Mevani એ બહુચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના સમાપનમાં ગુજરાતના ભ્રષ્ટ IAS-IPS ની પોલ ખોલી.

મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’

Jignesh Mevani

જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું, દારૂ-જુગારની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરશે.

જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું

Jignesh Mevani)

જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉત્તર ગુજરાત-કચ્છમાં લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતર્યા. મેવાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો.

પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે Jignesh Mevani એ મોટું એલાન કર્યું

Jignesh Mevani

Jignesh Mevani એ કહ્યું- ‘સસ્પેન્ડ-ટ્રાન્સફરની ધમકી આપી નાના કર્મચારીઓ પાસે વિરોધ કરાવાય છે.’  સાથે બીજી પણ જાહેરાત કરી.

સાચું કોણ, હર્ષ સંઘવી કે જિગ્નેશ મેવાણી?

Jignesh Mevani or Harsh Sanghvi

દારૂ-ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે કથિત પોલીસ પરિવારોએ રેલી કાઢી છે ત્યારે સામાન્ય માણસ ગૂંચવાયો છે.

‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક

botad news

બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.