MNREGA નું નામ બદલી VB-G RAM G કરાતાં જ ગ્રામીણ રોજગાર અડધો થયો

VB-G RAM G

MNREGAનું નામ બદલી VB-G RAM G કર્યાના પ્રથમ જ મહિનામાં કામદારોની રોજગારીમાં 50% નો જંગી ઘટાડો નોંધાતાં મોદી સરકારની નીતિઓ પર સવાલો ઊભા થયા છે.

મોહમ્મદ શમીની બેન-બનેવી MNREGAમાં મજૂર, માંડ રૂ. 237 કમાય છે

mohammed shami

ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન-બનેવીના નામ MNREGAના મજૂરોની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે અને તેમને કાયદેસર દરરોજની મજૂરી ચૂકવવામાં આવે છે.