અમદાવાદમાં ‘આધુનિકતા અને બૌદ્ધ ધર્મ’ પર પરિસંવાદ યોજાયો

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદમાં એમ.જે. લાયબ્રેરી ખાતે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આધુનિકતા અને બૌદ્ધ ધર્મ વિશે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો.