દલિત સગીરાને 4 યુવકોએ બે મહિના સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો
દલિત સગીરા 3 જાન્યુઆરીએ ગુમ થઈ હતી ત્યારથી તેની ભાળ મળતી નહોતી. અચાનક 2 માર્ચે તે ઘરે પરત ફરી ત્યારે તેની સાથે થયેલી બર્બરતાનો ખ્યાલ આવ્યો.
દલિત સગીરા 3 જાન્યુઆરીએ ગુમ થઈ હતી ત્યારથી તેની ભાળ મળતી નહોતી. અચાનક 2 માર્ચે તે ઘરે પરત ફરી ત્યારે તેની સાથે થયેલી બર્બરતાનો ખ્યાલ આવ્યો.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.