SS Rajamouli ના ‘હનુમાન’ પરના નિવેદન મુદ્દે હિંદુ સેનાએ FIR નોંધાવી
SS Rajamouli એ ફિલ્મ “વારાણસી” ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ‘હનુમાન’ વિશે નિવેદન આપતા વાનર સેનાના પ્રમુખે તેમની સામે FIR નોંધાવી દીધી છે.
SS Rajamouli એ ફિલ્મ “વારાણસી” ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ‘હનુમાન’ વિશે નિવેદન આપતા વાનર સેનાના પ્રમુખે તેમની સામે FIR નોંધાવી દીધી છે.
પ્રો.જી.એન. સાંઈબાબા(G.N. Saibaba)ની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજવા બદલ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના 10 વિદ્યાર્થીઓ સામે FIR કરાઈ છે.
બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એ રહેતી હોય છે કે પોલીસ FIR (ફરિયાદ) નથી લેતા. ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.