આણંદના મોરજમાં 7 ગામના 19 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
વર્ષ 2025નું વર્ષ પુરું થવા આડે હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે. આ વર્ષે પણ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ … Read more
Users Today : 43