‘દીકરી લિવ ઈનમાં રહે તે નહીં ચાલે, દીકરો વાંઢો મરવા દેજો’

Geniben Thakor statement on the live-in

OBC News: ગેનીબેને કહ્યું, “આપણે બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ગમે તેમ કરીને પાછી લાવવી”