પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી THAR થી, ભાજપ નેતાએ ખેડૂતને મારી નાખ્યો

Bjp Leader Mahendra Nagar

ભાજપના નેતાએ ખેડૂતને પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી તેના પર થાર કાર ચડાવી દીધી. એ પછી 1 કલાક સુધી તેને હોસ્પિટલે સારવાર માટે ન જવા દીધો. ખેડૂતનું મોત થયું.