પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે December 26, 2025 by khabarantar નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે.