દિલ્હીમાં ૨૭ વર્ષ પછી સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય

BJP flag

કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.