દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી
બ્રાહ્મણ યુવકે દલિત દીકરી પર મિત્ર સાથે મળી રેપ કર્યો. બળાત્કાર બાદ સગીરાને બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી. 10 ટાંકા પછી પણ હાલત ગંભીર.
બ્રાહ્મણ યુવકે દલિત દીકરી પર મિત્ર સાથે મળી રેપ કર્યો. બળાત્કાર બાદ સગીરાને બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી. 10 ટાંકા પછી પણ હાલત ગંભીર.
11 વર્ષની દલિત બાળકી બળાત્કારનો ભોગ બનતા તેને સારવાર માટે હોસ્પિટલ લવાઈ હતી. પરંતુ બેડ ખાલી ન હોવાથી તેનું એમ્બ્યુલન્સમાં જ મોત થઈ ગયું.
દલિત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર રાજપૂત યુવકને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. સતત મારી નાખવાની ધમકી મળે છે. ફરિયાદ છતાં પોલીસે કોઈ મદદ ન કરતા દંપતીએ ગામ છોડવું પડ્યું.