પેટલાદમાં દલિત પરિણીતાને ધમકાવી શખ્સે 8 વખત દુષ્કર્મ આચર્યું

dalit woman rape

આરોપીએ દલિત મહિલાનો નંબર મેળવી વોટ્સએપ વીડિયો કોલ રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.