હરિયાણામાં ભાજપનો ‘ચમાર’ અને ‘મેઘવાલ’ને લડાવવાનો કારસો!
હરિયાણાની ભાજપ સરકારે એસસી પ્રમાણપત્રોમાં ‘ચમાર’ શબ્દના સ્થાને ‘મેઘવાળ’ શબ્દનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરતા વિવાદ ઉભો થયો છે.
હરિયાણાની ભાજપ સરકારે એસસી પ્રમાણપત્રોમાં ‘ચમાર’ શબ્દના સ્થાને ‘મેઘવાળ’ શબ્દનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરતા વિવાદ ઉભો થયો છે.
ભાજપની મહિલા ધારાસભ્યે રૂ. 78 લાખના ખર્ચે મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. પરંતુ મંદિર બની ગયા બાદ મનુવાદીઓને તેમને જ પૂજા કરતા રોકી દીધાં.
સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.
ભાજપને રાજકીય પક્ષોને મળેલા કુલ 3811 કરોડના દાન પૈકી 3112 કરોડ મળ્યાં. સત્તાનો ડર કે બીજું કંઈ?
નડિયાદમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત 6 કાર્યકરો વિરુદ્ધ જાતિસૂચક અપશબ્દો કહેવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ભાજપ મહિલા મોરચાની કાર્યકરે પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર બોયફ્રેન્ડ અને તેના સાગરિતો પાસે ગેંગરેપ કરાવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે મામલો.
ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.
ગુજરાતમાં ઉત્તરાખંડની ભાજપ સરકાર જેમ UCC લાગુ કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશ્યિલ જાહેરાત કરશે.