બોલો લો! નાગીનની અભિનેત્રી ‘માતાજી’ આવતા ધૂણવા લાગી!

nagin serial actress Sudha Chandran

નાગીન સિરીયલની અભિનેત્રી દુર્ગા પૂજા દરમિયાન ધૂણવા લાગી. લોકોએ અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો.