નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!

Naswadi News

Adivasi News: નસવાડીના જેલમગઢમાં 13 વર્ષથી આંગણવાડીનું બાંધકામ પુરું ન થતા આદિવાસી બાળકો ઝૂંપડામાં બેસી ભણે છે.

નસવાડીમાં રસ્તો ન હોવાથી સગર્ભાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જવાઈ

naswadi news

નસવાડીના ખેંદા ગામે રસ્તો કાચો હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા સગર્ભાને ગામલોકોએ ઝોળીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી.