BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.