બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

Preamble to the Indian Constitution:

Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’  શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?

જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા માટે નહેરૂએ તેમની સામે પ્રચાર કર્યો!

Nehru campaigned against Dr. Ambedkar

ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.