જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા માટે નહેરૂએ તેમની સામે પ્રચાર કર્યો!

Nehru campaigned against Dr. Ambedkar

ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.