ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સવર્ણ હિંદુઓએ CJI ગવઈનો વિરોધ કર્યો

New Yorks Times Square

ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં કથિત સવર્ણ જાતિના હિન્દુઓએ CJI B R Gavai વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી તેમના ચહેરા પર જૂતાવાળું પોસ્ટર પ્રદર્શિત કર્યું.