“અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ Niranjan Arya એ કહ્યું, “મારા દાદાની જમીન પર સવર્ણોએ કબ્જો જમાવ્યો છે, હું મુખ્ય સચિવ (CS )રહ્યો છતાં છોડાવી શક્યો નથી.”