OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો
લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.
NCRB ના રિપોર્ટ મુજબ 34 ટકા કેદીઓ OBC સમાજના છે, જ્યારે 21 ટકા અનુસૂચિત જાતિ (SC) અને 11 ટકા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના છે.