અમદાવાદમાં ડુંગળી-લસણ ખાવા બાબતે દંપતિના છૂટાછેડા થયા

Ahmedabad news

Ahmedabad news: પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતી હતી. પત્ની અને પરિવાર માટે અલગ જમવાનું બનતું હોવાથી છૂટાછેડા થયા.