‘તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું…’
ડોક્ટરે મુસ્લિમ પ્રસુતાને કહ્યું, “તમે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. તમને પણ મારી નાખવા જોઈએ. જેથી તમને ખબર પડે કે તે કેવું લાગે છે.”