UGC નિયમના સમર્થનમાં ઉતરેલી MLA ને પોલીસે વાળ પકડીને ઢસડી

Pallavi Patel support of UGC

UGC નિયમના સમર્થનમાં ઉતરેલી અપના દળ કમેરાવાદીની અધ્યક્ષ અને સિરાથૂની MLA પલ્લવી પટેલને પોલીસે વાળ પકડીને ઢસડી.