પાટડીના પાનવામાં 5 ભરવાડોએ દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા

Fatehsinh Vasava's son beaten up

ભરવાડની ગાય દલિત યુવકના ઘર સામે આવીને ઉભી રહી ગઈ હતી. યુવકે તેને તગેડતા આરોપીઓએ લાકડીઓ, પાઈપથી હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા.