11 લોકોએ દલિત યુવકનું અપહરણ કરી માર મારી, મોં પર પેશાબ કર્યો
22 વર્ષના દલિત યુવકનું જાતિવાદી તત્વોએ અપહરણ કર્યું અને તેને નિર્દયતાથી માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને મોં પર પેશાબ કર્યો.
22 વર્ષના દલિત યુવકનું જાતિવાદી તત્વોએ અપહરણ કર્યું અને તેને નિર્દયતાથી માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને મોં પર પેશાબ કર્યો.
દલિત ગાયિકાના ભાઈ સાથે જાતિવાદી તત્વોએ નજીવી બાબતે બબાલ કરી હતી. સમાધાન માટે જતા ઝાડ સાથે બાંધીને માર માર્યો.
બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.
જાતિવાદી તત્વોએ દલિત દંપતીને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી, બૂટમાં પેશાબ કરીને પીવા માટે મજબૂર કરતા ચકચાર મચી.
Dalit News: પાડાના વાંકે પખાલીને ડામ જેવી આ ઘટનામાં ગામલોકોએ મિત્રના વાંકે દલિત યુવકની માર મારી દાઢી-મૂછ મૂંડી અર્ધનગ્ન કરીને ફેરવ્યો હતો.
પશુ ચોરીની આશંકાએ બે દલિત યુવકોને તાલીબાની સજા કરાઈ. આરોપીઓએ બંનેનું માથું મુંડી, ઘૂંટણિયે ચલાવી ઘાસ ખાવા મજબૂર કર્યા.
આરોપીઓએ યુવકને દોરડાથી બાંધીને ઊંધો લટકાવી, માથું અને મૂછ મુંડી નાખી, બળજબરીથી પેશાબ પીવડાવ્યો. યુવકની હાલત નાજુક.
બુટલેગર દલિત દીકરીની છેડતી કરતા દીકરીના માતાપિતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા બુટલેગરે તેમને કારથી ઉડાવી દીધાં.
ચોકલેટ ચોરીની શંકાએ દુકાનદારે પાંચેય બાળકોને નગ્ન કરી, દોરડાથી બાંધી, ચંપલનો હાર પહેરાવી, મોં પર ચૂનો ચોપડી આખા ગામમાં ફેરવ્યા.
ભાજપના દલિત નેતાના પુત્રને બંધક બનાવી માર મારી પેશાબ પીવડાવ્યો. સીસીટીવી ફૂટેજના આધારે 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ.