અમેરિકામાં બૌદ્ધ ભિક્ષુઓની 3700 કિમીની ‘શાંતિ પદયાત્રા’ પૂર્ણ

peace walk in America

ટેક્સાસથી શરૂ થયેલી 108 દિવસની કઠિન યાત્રા બાદ 24 બૌદ્ધ ભિક્ષુઓ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ આપ્યો.