અમદાવાદમાં ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ થયો
મૂકનાયક ગ્રુપ દ્વારા યોજાયેલો ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ રહ્યો હતો. ધારણા કરતા અઢી ગણાં લોકો ઉમટી પડતા અલગથી બીજું થિયેટર ખોલવું પડ્યું.
મૂકનાયક ગ્રુપ દ્વારા યોજાયેલો ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ રહ્યો હતો. ધારણા કરતા અઢી ગણાં લોકો ઉમટી પડતા અલગથી બીજું થિયેટર ખોલવું પડ્યું.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારના મૂકનાયક ગ્રુપ દ્વારા રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 11.30 વાગ્યે Phule ફિલ્મના ખાસ શૉનું આયોજન કરાયું છે.
Phule Movie Controversy: ‘ફૂલે’ ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થવાની હતી. પણ સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદીઓએ તેના પર જ જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકી દીધો છે.