ફિઝિક્સવાલાના શિક્ષકે લાઈવ ક્લાસમાં દલિતો માટે અપશબ્દો વાપર્યા

PhysicsWallah teacher used abusive words for Dalits

ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ફિઝિક્સવાલા(PhysicsWallah)ના એક શિક્ષકે લાઈવ ક્લાસ દરમિયાન દલિતો માટે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરતા સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો.