‘ચર્ચમાં લોકોને નિશાન બનાવાય છે…” ખ્રિસ્તીઓએ પીએમને કરી અપીલ
ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીઓએ પીએમ મોદી સમક્ષ દેશમાં ખ્રિસ્તીઓ પર વધી રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી.
ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીઓએ પીએમ મોદી સમક્ષ દેશમાં ખ્રિસ્તીઓ પર વધી રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી.
Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.
Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે. જાણો કોણ કેવી રીતે દિશોમ ગુરૂને શ્રદ્ધાંજલિ પાઠવી.
આઈફા એવોર્ડ સમારંભમાં પહોંચેલા ભજનલાલ શર્માને મીડિયાએ તેમના ફેવરેટ અભિનેતા કોણ છે તેમ પૂછ્યું. જેના જવાબમાં રાજસ્થાનના સીએમે સ્માઈલ કરીને કહ્યું, ‘નરેન્દ્ર મોદીજી’
રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.