બોટાદમાં ચોરીના આરોપી સગીરને પોલીસે એટલો માર્યો કે કિડની ફેલ થઈ ગઈ!
બોટાદમાં સગીરને ચોરીના ગુનામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ. સગીરે કહ્યું, મને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો, મારી એક કિડની ફેલ થઈ ગઈ.