અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ

Ahmedabad think tank on Poona Pact

અમદાવાદમાં પૂના કરાર અંગે રાજ્ય સ્તરીય ચિંતન શિબિર યોજાઈ. જેમાં વક્તાઓએ એસસી-એસટીના વાસ્તવિક પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી.

પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?

Poona Pact

પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?