કોડીનારમાં દિવંગત પ્રવીણ ગઢવીની સ્મૃતિમાં શોકસભા યોજાઈ
કોડીનાર સ્થિત પ્રો.બી.એસ. કાતિરા સાહેબ લાયબ્રેરીમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં લોકોએ મૌન પાળી શોકસભા યોજી.
કોડીનાર સ્થિત પ્રો.બી.એસ. કાતિરા સાહેબ લાયબ્રેરીમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં લોકોએ મૌન પાળી શોકસભા યોજી.
‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવી સાહેબના પરમ મિત્ર નટુભાઈ પરમાર ગઢવી સાહેબની પ્રતિભાને છાજે તેવી શબ્દાંજલિ અર્પણ કરે છે.
ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ IAS પ્રવીણ ગઢવીએ અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી છે.