સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ

memory of writer Praveen Gadhvi

Praveen Gadhvi: અમદાવાદના સાહિત્ય પરિષદ ભવન ખાતે સમર્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શબ્દાંજલિ સભા અને ચાર પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગરમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ

praveen gadhvi

સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.

કોડીનારમાં દિવંગત પ્રવીણ ગઢવીની સ્મૃતિમાં શોકસભા યોજાઈ

memory of praveen gadhvi

કોડીનાર સ્થિત પ્રો.બી.એસ. કાતિરા સાહેબ લાયબ્રેરીમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં લોકોએ મૌન પાળી શોકસભા યોજી.

પ્રવીણ ગઢવી સાહેબના આ સંસ્મરણો કાયમ યાદ રહેશે

praveen gadhvi

‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવી સાહેબના પરમ મિત્ર નટુભાઈ પરમાર ગઢવી સાહેબની પ્રતિભાને છાજે તેવી શબ્દાંજલિ અર્પણ કરે છે.

‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવીની અણધારી વિદાય

praveen gadhvi

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ IAS પ્રવીણ ગઢવીએ અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી છે.