તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!
Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.
Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.
Adivasi News: ચારેય આદિવાસી બાળકો ગઈકાલથી ગુમ હતા. આજે સવારે ઘરથી થોડે દૂર ઈંટના ભઠ્ઠા માટે ખોદેલા ખાડામાં ચારેયની લાશો મળી.
દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.