એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી

Rukmini Devi woman who rejected offer of presidency for art

દેવદાસીઓનું નૃત્ય આજે અમીરોનું સાધન બન્યું છે, ત્યારે એક મહિલા એવા પણ હતા, જેમણે કળા માટે થઈને રાષ્ટ્રપતિ પદની ઓફર નકારી કાઢેલી. જાણો કોણ હતા એ.