દલિત મહિલા પૂજા કરવા મંદિરમાં ગઈ, પૂજારીએ હડધૂત કરી કાઢી મૂકી!
હનુમાન મંદિરમાં પૂજા કરવા ગયેલી દલિત મહિલા સાથે પૂજારીએ જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું. પ્રસાદ અને થાળી પણ ફેંકી દીધી!