રાજકોટ AIIMS ના ટ્રેઈની દલિત ડોક્ટરના આપઘાતમાં 5 ઝડપાયા

Rajkot AIIMS Trainee Doctor Ratan Kumar Meghwal Suicide Case

રાજકોટ AIIMS ના ટ્રેઈની દલિત ડોક્ટર રતનકુમાર મેઘવાળને તેની સાથે ભણતા 5 વિદ્યાર્થીઓએ ટોર્ચર કરી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. જાણો આપઘાત પાછળનું રહસ્ય.