માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું

Rajkot man drank acid

રાજકોટના યુવકે માતાજીના માંડવાની માનતા રાખી હતી, તે પુરી કરવા માટે રૂપિયા ભેગા ન થતા એસિડ પી લીધું.