‘દલિતની જાન મારા ઘર સામેથી નહીં નીકળે, પાછા વળી જાવ..’

Dalit News

Dalit News: રજપૂતો દલિત કન્યાનું ફૂલેકું પોતાના ઘર પાસેથી નીકળતા અટકાવ્યું. મહેમાનોને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.