રામજી સકપાલ: ભીમરાવને ‘ડૉ.આંબેડકર’ બનાવનાર પ્રજ્ઞાવાન પિતા

Ramji Sakpal

મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.