રેપ કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ પીડિતાને ગોળી મારી દીધી
મહિલાએ આરોપી સામે રેપનો કેસ દાખલ કર્યો હતો. આરોપીએ જામીન પર બહાર આવતા પીડિતાનો પીછો કરી ગોળી મારી દીધી.
મહિલાએ આરોપી સામે રેપનો કેસ દાખલ કર્યો હતો. આરોપીએ જામીન પર બહાર આવતા પીડિતાનો પીછો કરી ગોળી મારી દીધી.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર, કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.