ભારે વિરોધના પગલે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરાયો

recruit retired teachers

શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી હતી. બે દિવસમાં યુ ટર્ન.