Telangana માં OBC અનામત 23 ટકાથી વધારી 42 ટકા કરાઈ
Telangana ના મુખ્યમંત્રીએ OBC માટે 42 ટકા અનામતની જાહેરાત કરી છે, જે પહેલા 23 ટકા હતી. હવે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42 ટકા બેઠકો OBC માટે અનામત રહેશે.
Telangana ના મુખ્યમંત્રીએ OBC માટે 42 ટકા અનામતની જાહેરાત કરી છે, જે પહેલા 23 ટકા હતી. હવે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42 ટકા બેઠકો OBC માટે અનામત રહેશે.
રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.
સીએમ Revanth Reddy એ જાહેરાત કરી કે 59 પેટા-જાતિઓ માટે SC ક્વોટામાં અનામત ટકાવારી તેમની વસ્તી અનુસાર નક્કી કરવામાં આવશે. હવે રાહુલ ગાંધી શું મોંઢું બતાવશે?
તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.