બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ
RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.