CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?

CJI Gavai

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.

CJI બી.આર. ગવઈના માતા RSS ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે

CJI B.R. Gavai

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.