દલિત શખ્સે RTI કરતા સરપંચ પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો
દલિત શખ્સે ગ્રામ પંચાયતના કામને લઈને આરટીઆઈ કરી માહિતી માંગતા સરપંચના પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો.
દલિત શખ્સે ગ્રામ પંચાયતના કામને લઈને આરટીઆઈ કરી માહિતી માંગતા સરપંચના પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો.
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.